$0.1 \ M \ NaOH$ નો $pH$ કેટલો થાય?

  • A
    $11$
  • B
    $12$
  • C
    $13$
  • D
    $14$

Explore More

Similar Questions

$pH$ $1$ ધરાવતા $HCl$ ના $1 \ L$ જલીય દ્રાવણમાં કેટલા લિટર પાણી ઉમેરવાથી $pH$ $2$ વાળું જલીય દ્રાવણ બને?

સંપૂર્ણપણે આયનીકરણ પામતા $0.005 \ M \ H_2SO_4$ દ્રાવણનો $pH$ કેટલો થાય?

$HCl$ $(pH=2)$ ના $200 \ mL$ જલીય દ્રાવણને $NaOH$ $(pH=12)$ ના $300 \ mL$ જલીય દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે અને તેને $1.0 \ L$ સુધી મંદ કરવામાં આવે છે. પરિણામી દ્રાવણનો $pH$ કેટલો હશે?

$10^{-8} \ M$ $Ba(OH)_2$ દ્રાવણનો $pH$ કેટલો થશે?

$0.001 \ M$ $H_2SO_4$ માં $OH^{-}$ ની સાંદ્રતા $M$ માં કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo